Wednesday, 11 October 2017

હું તો મારા મન નો આસામી છું

હું તો મારા મન નો આસામી છું....

તારી લાગણીઓ સમજનાર
તારા સ્વભાવનો પૂજારી છું...

હ્ર્દયથી તને સ્વીકારનાર,
તારા પ્રેમ નો ભિખારી છું...

વલખા મારતા તારા મનના
વિચારો ની જીવાદોરી છું...

હું તો મારા મન નો આસામી છું...

Author:

Uttam Trasadiya

Date: 11.10.2017

Email: uttam@uttamtrasadiya.in